ગીતા જયંતિ - ૨૦૨૪

સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા જયંતિ નિમિત્તે વક્તવ્ય, શ્લોકગાન, પ્રશ્નોત્તર, કાવ્યપાઠ, શ્લોકની પાદપૂર્તિ, કિશોરલાલ મશરૂવાળાના સમશ્લોકી ગીતા ધ્વનિમાંથી ગાન એમ વિવિધ પ્રકારે આ મહા ગ્રંથનું આચમન કરવાનો ઉપક્રમ રચાયો.


Published by: Department of Sanskrit

12-12-2024